મૌર્ય કાળ માં ગુજરાત

દોસ્તો, જય હિન્દ  તમને ખબર છે ? ગુજરાત નો દસ્તાવેજી ઇતિહાસ મૌર્ય કાળ થી શરૂ થાય છે . ચન્દ્ર્ગુપ્ત મોર્ય નો શાશન કાળ નો સમયગાળો ઇ.પૂર્વે 324 થી ઇ.સ 298 હતો .

જ્યારે આપણે ગુજરાત ના સંદર્ભ માં દેખીએ તો chandragupta maury   એ ગુજરાત ના  સૂબા  તરીકે  પૂષ્પ   ગૂપ્ત ની નિમણૂક કરી હતી . અને તેનું વહીવટી મથક  ગિરિ નગર એટ્લે કે

હાલ નું ગિરનાર હતું.  પૂષ્પ ગુપ્તે તે સમયે ખેતી કરવા માટે પાણી ની વ્યવસ્થા કરવા માટે એક તળાવ નું નિર્માણ કરવિયું તળાવ નું નામ હતું સુદર્શન તળાવ . ત્યાર બાદ ચન્દ્ર્ગુપ્ત મૌર્ય એ પોતા ના રાજ્ય ની સર્વત્ર સતા પોતાના પૂત્ર chandragupta maurya son  બિન્દૂસાર ને આપી ને પોતે જૈન ધર્મ ની દિક્ષા લઈ ને તપ કરવા ચાલીયા ગયા .  બિન્દૂસાર ના પૂત્ર અશોક .

chandragupt maurya
ashok 

મૌર્ય સમ્રાટ અશોક ના સંદર્ભ માં ગુજરાત 


  • કલિંગ પર વિજય મેળવવા જતાં સમયે જે હિંસા નજરે ચડી તેના કારણે મૌર્ય સમ્રાટ અશોક નું હ્રદય પરિવતન થયું અને સર્વધર્મ સંભવ પર ભાર આપી દેશ માં 14 શિલાલેખ કોતરાવ્યા .
  • અશોક ના શિલાલેખ પૈકી એક શિલાલેખ ગિરનાર ની તળેટી માં દામોદર કુંડ પાસે આવેલો છે.
  • જૈન ધર્મ અનુસાર ગુજરાત માં અશોક ના પૌર્ત્ર સંપ્રતિ નું શાશન હતું . 

Comments

Popular posts from this blog

શકો કોણ હતા ? અને શક સંવત ભારત માં કેવી રીતે આવી ? how to find sak sanvat ?

Harappa civilization in gujarat