Harappa civilization in gujarat
મિત્રો હડપ્પા અને મોહેજો દડો નામ વિશ્વ વિખ્યાત છે. આપણાં ગુજરાત માં પણ આ નામ જાણીતા છે . જો તમને ખબર નથી કે હડ્પ્પીયન સંસ્કૃતિ ના શહેરો ગુજરાત માં ક્યાં આવેલા છે અને એની વિસ્તૃત માં જાણકારી તમે આ આર્ટિક્લ થી મેળવી શકસો .
દોસ્તો ભારત ની હદ્દ્પિયન સભ્યતા કદાચ દુનિયા ની મિસર ની સંસ્કૃતિ થી પણ જૂની સભ્યતા હોવા નું માણવા માં આવે છે .
આવો દેખીએ કે તે વખતે કેવા માનવી રહેતા હશે શું ખાતા હસે . અને તેમની રહેણી કર્ણી કેવી હશે .
લોથલ (Lothal)
- Lothal haddapiyan sabhyata નું અગત્ય નું બંદર હતું . લોથલ અમદાવાદ થી દક્ષિણ પશ્વિમ ભાગે અંદાજિત 80 કેએમ ના અંતરે આવેલું છે.
- લોથલ નો સમયગાળો લગભગ ઇસ પૂવે 2400 થી 1900 નો માનવા માં આવે છે. લોથલ માં સૌ પ્રથમ માણસો નો વસવાટ થતો હતો અને પૂર જેવી વિકટ પરિસ્થિતી માં તેના તમામ ઘરો નો નાશ થયો હશે તેમ ઈતિહાસિક વિદો નું માનવું છે .
- લોથલ નું ખોદકામ કરતા હાડ્પીઝરો મળી આવિયા હતા તેથી એમ માણવા માં આવે છે. કે તે સમયે લોકો ને દ્ફ્નકરવા માં અને શરગાવવા માં આવતા હતા પરંતુ ઈતિહાસિક વિદો ના આ પત્યે કોઈ પાકા પુરાવા માલિયા નથી.
- લોથલ એક સુંદર નગર હતું .
લોથલ નગર વ્યવસ્થા
- લોથલ ની નગર વ્યવસ્થા ની વાત કરવા માં આવે તો તે નગર આયોજન નો ઉત્કુસ્ઠ ઉદાહરણ ગણી શકાય. કદાચ તમારું શહેર પણ અત્યારે એવી નગર સંરચના નહીં ધરાવતું હોય.
- લોથલ નગર ના રસ્તા ઑ પોહળા અને એકબીજાને કાટખૂણે મળતા હતા. મોટા મકાનો અને ગટર વ્યવસ્થા મળી આવી .
- લોથલ માથી મૂર્તિઓ મળી આવી , શતરંજ જેવી રમતો પણ મળી આવી. અને માપ માટે નું હાથી દાંત ની પટ્ટીઓ પણ મળી આવી છે .
- લોથલ અમદાવાદ જિલ્લા ના ધોળકા તાલુકા ના સરગવાલા સંશોધન દરમિયાન લોથલ નો ડુંગર મળી આવેલો છે .
- લોથલ ના લોકો પ્રાણીઓ ની ,વૃષો ની અને સાપ ની પૂજા કરતાં હોય તેવું માણવા માં આવે છે .
- લોથલ ની માહિતી મેળવવા માં શ્રી એસ આર રાવ નું મહત્વ નું યોગદાન છે .
- લોથલ માં વાહણ બાંધવા માટે નું ડોકયાદ મળી આવિયું છે . જેથી એમ માણવા માં આવે છે કે તે એક મહત્વ નું બંદર હશે .
Rangpur
સાહેબ જો તમે કોઈ પરીક્ષા ની તૈયારી કરતાં હોય અને એમ સવાલ પૂશાય કે હડ્ડ્પિયન સભ્યતા નું ગુજરાત માં શોધાયેલું પહેલું સ્થળ કયું ? તો જવાબ માં રંગપુર આવશે. અને એમ સવાલ પુશાય કે સૌથી છેલ્લું હડ્પ્પિયન સભ્યતા નું છેલ્લું શોધાયેલું શહેર તો રંગપુર. આમ કેમતો રંગપૂર સૌથી મહત્વ નું સ્થળ છે .સુરેન્દ્રનગર જિલ્લા ના ચુડા તાલુકા ના રંગપુર ખાતે થી હડ્ડ્પિયન સંસ્કૃતિ ના અવશેષો મળી આવિયા છે .
![]() |
| Haddipyan civilization in gujarat |
ધોળાવીરા
- ધોળાવીરા ગુજરાત ના કચ્છ જિલ્લા માંથી હડ્ડ્પિયન સંસ્કૃતિ ના અવશેષો મળ્યા હોવા થી સિંધુ ખીણ ની સભ્યતા નું અગત્ય નું મથક માણવા માં આવે છે .
- ધોળાવીરા નું સંશોધનકાર્ય જગતપતિ જોશી એ કર્યું હતું અને ત્યાર બાદ ધોળાવીરા નું સંશોધન કાર્ય એસ આર બિષ્ટે કર્યું હતું .
- ધોળાવીરા હડ્ડ્પિયન સંસ્કૃતિ ના ત્રણ ભાગો માં વહેચાયેલું છે .
- ધોળાવીરા માથી સિંધૂ લિપિ માં કોટલાયેલા 10 અક્ષરો નો વિશ્વ નું સૌથી પૌરાણિક સાઇન બોર્ડ મળી આવેલું છે . તેની લિપિ ને ઉકેલવા માં હજુ સૌથી સફળતા મળી નથી .
- ધોળાવીરા માં પાણી ની સંગરહ કરવા ની ટાંકી પણ મળી આવેલી છે .
![]() |
| dholaveera |
સૂરકોટડા
કચ્છ જિલ્લા ના સૂરકોટડા સ્થળ ની શોધ જગતપતિ જોશી એ કરી હતી. સૂરકોટડા મા અલગ પ્રકાર ની કબર મળી આવેલી છે .સૂર કોટડા મા કાચી અને પાકી માટી નો કિલ્લો મળી આવેલો છે . ધોડા ના હાડકાં ઑ અને બીજી વસ્તુ ઑ પણ મળી આવી છે .
દોસ્તો , મે આજે તમને હડ્ડ્પિયન સભ્યતા વિષે માહિતી આપી. જો માહિતી ગમી હોય તો મેસેજ કરો અને ના ગમી હોય .



Comments
Post a Comment