શકો કોણ હતા ? અને શક સંવત ભારત માં કેવી રીતે આવી ? how to find sak sanvat ?

નમસ્કાર દોસ્તો , આજે આપણે શક સંવંત ની વાત કરી રહિયા છીએ . શકો કોણ હતા અને ભારત માં શક સંવંત કેવી રીતે દાખલ થઈ .  મૌર્ય કાળ પછી કોઈ પ્રતાપી રાજા ભારત માં ના હતો . તેથી ભારત માં મધ્ય એશિયા થી શકો ભારત પર આક્રમણ કરી ને પોતા ના રાજય ની સ્થાપના કરી .  અને ગુજરાત માં પણ શકો એ પોતાનું આધિપત્ય જમાવિયું. શક એક પ્રકરમી રાજાઓ હતા . 

બધા જ શક રાજાઓ માં રુદ્રદામા સૌથી પ્રરાક્રમી અને યશષવી પ્રદ રાજા મહાન ક્ષત્રપ રુદ્ર દામા હતો . તે કાદિમ વંશ નો ક્ષત્રપ રાજા હતો . 
રુદ્રદામા નું શાસન ઇસ 130 થી ઇસ 150 સુધી નું માણવા માં આવે છે . 

ગુજરાત માં રુદ્રદામા નું શાસન હોય તેના પુરાવા મળી આવે છે તેમાં થી પ્રથમ પુરાવો . 

1. મૌર્ય કાળ માં પુષ્પગુપ્ત દ્વારા નિર્માણ કરવેલું સુદર્શન તળાવ ની સમારકામ રુદ્રદામા ના સુબા સુવિશાખે ફરી સુદર્શન તળાવ નું કામ હાથ માં લીધું.  

2. બીજો પુરાવો રુદ્રદામા એ ગિરનાર ની તળેટી પર પોતાનો શિલાલેખ કોતરાવિયો તે સંસ્કૃત ભાષા માં હતો. 

shak sanvant 

ભારત માં વિક્રમ સંવંત ની શરૂઆત ઇસ પૂર્વે 56 માં થઈ અને શક સંવંત ની શરૂઆત ઇસ 78 માં થઈ . 

તો શક સંવત એ ભારત સરકાર નો ઓફિસિયલ દસ્તાવેજો માં શક સંવત ની રચના થાય છે . 

દાખલા તરીકે  અત્યારે 2020 ચાલે છે તેમાં 78 ની બાદબાકી કરવા માં આવે તો શક સંવત મળે છે . 
2020 - 78 = 1942 શક સંવંત આવ શે .

આ આર્ટીકલ કેવળ જાણકારી માટે લખવા માં અવિયો છે 

Comments

Post a Comment

Popular posts from this blog

Harappa civilization in gujarat

મૌર્ય કાળ માં ગુજરાત